રાજકોટ : વોર્ડનં.૧૮માં ભાજપ યુવા મોરચા દ્વારા માસ્કનું વિતરણ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી, ડો.પ્રદીપ ડવ, મહામંત્રીશ્રી.પરેશ પીપળીયા, પૃથ્વીરાજસિંહ વાળા આગેવાની હેઠળ રાજકોટ શહેરના વોર્ડનં.૧૮ માં યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા અંદાજે ૧૦.૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરાયેલ આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી.કમલેશભાઈ મીરાણી, મહામંત્રીશ્રી.કિશોરભાઈ રાઠોડ. ધારાસભ્યશ્રી.અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર.અશ્વિનભાઈ મોલિયા. શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગણી. સહિત ના ઉપસ્થિત રહી રાજકોટ શહેરના પ્રજાજનોને માસ્ક વિતરણ કરાયું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)