રાજુલા તાલુકાના ધાતરડી નદીમાંથી બેફામ રેતી ચોરી….

આજરોજ વહેલી સવારથી જ ટ્રેક્ટર અને ટ્રક મોઢે થઈ રહી છે રેતીની ચોરી…..
હિંડોરણા નજીકથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે નજીકથી જ રેતીની બેફામ ચોરી થઈ રહી છે…
ધાતરવડી નદી ના પાણી વહેતા હોવા છતાં પણ વાહનો અંદર લઈ કરવામાં આવી રહી છે રેતીની ચોરી…..
પાણીની અંદર થી ટ્રેક્ટર પસાર કરવા જતાં નદીમાં ફસાયેલુ ટેકટર….
ભુ માફિયાઓને નથી રહ્યો પોલીસનો ડર બેફામ થઇ રહી છે રેતીની ચોરી…..
રીપોર્ટ : વિક્રમ સાખટ