મોરબી પેટાચૂંટણી માટે મંગળવારે અધધધ 141 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

Spread the love
  • અત્યાર સુધી કુલ 167 ઉમેદવારોએ ફોર્મ લીધેલ

મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની ઉમેદવારી માટે મંગળવારે અધધધ 141 ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવેલ છે. આજ સુધીમાં કુલ 167 ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવેલ છે. આજ સુધીમાં એકપણ ઉમેદવારોએ ફોર્મ જમા કરાવેલ નથી. ઉલ્લેખનીય છે કે મોરબી શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા ગઈકાલે થયેલી જાહેરાત મુજબ આજે મોરબી-માળીયા બેઠકની વિધાનસભા પેટાચૂંટણી માટે દિનેશ બાંભણીયાની આગેવાનીમાં 124 જેટલા ફોર્મ ઉપાડ્યા હતા.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!