અરવલ્લી કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે બહેરા મુંગા સ્કૂલમાં પ્રથમ મતદાન કર્યું

આજે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન 7 ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે બહેરા મુંગા સ્કૂલમાં પ્રથમ મતદાન કર્યું હતું. જિલ્લામાં વધુ માં વધુ મતદાન થાય તે માટે મતદારોને મતદાન કરવા માટે જિલ્લા કલેકટર એ કરી અપીલ કરી હતી.
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)