કેશોદ નગર પાલિકાની ચુંટણીમાં શાંતિ પૂર્ણ મતદાન

કેશોદ નગર પાલિકાની ચુંટણીમાં શાંતિ પૂર્ણ મતદાન
Spread the love
  • સવાર થી જ મતદારોમાં ભારે ઉત્સાહ
  • અસ્માં ચાવડા નામની મુસ્લિમ યુવતી એ નિકાહ પહેલાં કર્યું મતદાન
  • શાદી પ્રસંગે મંડપ માંથી સહેલીઓ સાથે મતદાન મથક પહોચી કર્યું મતદાન
  • કેશાેદમાં વાેર્ડ 2 માં નિકાહ પહેલાં દુલ્હને કર્યું મતદાન
  • ચાવડા પરીવારની મુસ્લીમ દુલ્હન અસ્માબેને નિકાહ પહેલાં કર્યું મતદાન
  • નિકાહ કરે તે પહેલાં દુલ્હને વધુમાં વધુ મતદાન કરવા લાેકાેને કરી અપિલ
  • તો કેશોદના ગંગા નગર માં બે EVM માં ખામી સર્જાતા મશીન બદલવું પડ્યું
  • તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા મતદાન શરૂ થયું
  • એકંદરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગર પાલિકા ની ચુંટણીમાં શાંતિ નો માહોલ
  • કેશોદમાં સવારે 7 વાગ્યાથી બપોરે 1 સુધી નું નગર પાલિકા ચૂંટણી નું 30.55% મતદાન
  • સૌથી ઓછું મતદાન વોર્ડ 5માં અને સૌથી વધુ વોર્ડ 9 માં મતદાન થયુ
  • જિલ્લામાં ક્યાંય પણ અનિચ્છનીય ના સમાચાર નથી

રિપોર્ટ : નરેશ રાવલીયા

IMG-20210228-WA0057.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!