મોરબી, માળિયા અને વાંકાનેર નગરપાલિકામાં સાંજે 5 સુધીમાં 51.10 ટકા મતદાન

મોરબી, માળિયા અને વાંકાનેર નગરપાલિકામાં સાંજે 5 સુધીમાં 51.10 ટકા મતદાન
Spread the love

મોરબી જીલ્લાની ત્રણ નગરપાલિકા માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યં૦ છે જેમાં સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૧.૧૦ ટકા મતદાન નોંધાયું છે તો છેલ્લા એક કલાકમાં કેટલું મતદાન વધે છે તે જોવાનું રહ્યું. મોરબી જીલ્લાની ત્રણ નગરપાલિકાના સાંજ સુધીના મતદાન પર નજર કરીએ તો સાંજે ૫ વાગ્યા સુધીમાં મોરબી પાલિકામાં ૪૯.૬૬ ટકા, માળિયા નગરપાલિકામાં ૫૩.૬૩ ટકા અને વાંકાનેર પાલિકામાં ૫૭.૪૩ ટકા મતદાન નોંધાયું છે અને જીલ્લાની ત્રણ નગરપાલિકામાં સરેરાશ મતદાન ૫૧.૧૦ ટકા મતદાન નોંધાયું છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG-20210228-WA0009-2.jpg 14-20-10-image_750x_603b2f052949c-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!