અમરેલી શહેરમાં કોવિડ-19ના સેન્ટરના નિયમો થોડા હળવાશ કરવા રજૂઆત

અમરેલી શહેરના ભાજપ ના આગેવાન તેમજ એક સારો ડોક્ટર તરીકેની સિદ્ધિ હાંસલ કરેલ તેમજ સમાજ સેવામાં હંમેશા આગળ રહેતા કાનાબાર સાહેબ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરેલી સફળ રહી જેમાં વેન્ટિલેટર ની સુવિધા પ્રાઇવેટ નર્સિંગ હોમ ક્લિનિક જેવા કોવિડ સેન્ટર શરૂ કરી શકાશે.
કોવીડ સેન્ટર માટે દૈનિક મહત્તમ ૧૫૦૦ ચાર્જ લઇ શકાશે.
ભારતભરમાં જ્યારે કોરોના વધી રહ્યો છે તો અમરેલી પણ બાકી નથી ત્યારે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા કોર કમિટીએ એવો એક નિર્ણય લીધો છે કે ખાનગી નર્સિંગ હોમ તેમજ ક્લિનિક,આઇસી યુ,કે વેલટીનેટર ની સુવિધા ન હોય તોપણ ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશો.
@રિપોર્ટ મુકેશ