કોરોનાનાં સંક્રમણ અટકાવવા ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને ચેતવણી અપાઈ

કોરોનાનાં સંક્રમણ અટકાવવા ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને ચેતવણી અપાઈ
Spread the love

અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન દ્વારા આજે જાહેર ચોકમાં માઈક દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મોં ઉપર માસ્‍ક પહેરવા તથા વારંવાર સેનિટાઈઝર દ્વારા હાથ સાફ કરવા જણાવાયું હતું. વધુમાં સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર જનતાને ચેતવણી આપવામાં આવી હતી.

IMG_20210407_182104.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!