રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ શાખાની કામગીરીનો રીપોર્ટ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ શાખાની તા.૨૨ અપ્રિલ ૨૦૨૧ થી ૨૮ અપ્રિલ ૨૦૨૧ સુધીની કામગીરીની વિગત નીચે મુજબ છે. જપ્ત કરેલ વસ્તુની વિગત સંખ્યા/કિલોગ્રામ/રૂપિયા જપ્તી સ્થળ રેકડી/કેબીન ૪૨ પેડક રોડ, પુષ્કરધામ રોડ, નાના મૌવા રોડ, જ્યુબેલી માર્કેટ, ચંદ્રેશનગર હોકર્સ ઝોન, પરાબજાર, મોચી બજાર, રૂડાનગર-૧. પરચુરણ માલસામાન ૨૩, ફુલછાબ રોડ, જ્યુબેલી માર્કેટ, ગાયત્રીનગર, પુષ્કરધામ રોડ, રૂડાનગર-૧. શાકભાજી/ફળ/ ફુલ-૬૫૦ કિ.ગ્રા. જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, જીવરાજ પાર્ક, શનીવારી, રૈયા રોડ, પંચાયત ચોક, મોચીબજાર. મંડપ ચાર્જ ૨૧૭૮૦/- પેડક રોડ, યુની.રોડ, જંકશન રોડ, પુષ્કરધામ રોડ. વહિવટી ચાર્જ ૫૦૦૦/- કનક રોડ. માસ્ક પેનલ્ટી ૧૭૦૦૦/- હનુંમાન મઢી, કોઠારીયા રોડ, આશ્રમ રોડ, નાના મૌવા રોડ, કુવાડવા રોડ, જામટાવર. હોટલ/શોપ સીલ ૧૦૮ શોપ, આનંદ સાગર પાન, અરિહંત ડેરી, ઠાકરધણી ટી સ્ટૉલ, ઈઝી બેકરી, શિવ શક્તિ ટી સ્ટોલ, રજવાડી પાન, કિસ્મત હોટલ, દેવજીવણ હોટલ, ચામુંડા ડિલક્સ, ક્રિષ્ના પાન,પટેલ પાન & કોલ્ડ્રીંક્સ, નવરંગ હેર આર્ટ, મોમાઈ પાન & ટી સ્ટોલ, આકાર સેનેટરીઝ, કપડા હાઉસ, સાંઈ ક્રુપા સેનેટરીઝ, મહેતા ઇલેકટ્રીક, રોયલ સ્ટાર, રીના ફુટવેર જેન્સ કલ્બ, કનૈયા ટી સ્ટોલ, પટેલ પાન, મોમાઈ પાન, મુરલીધર ડીલક્સ પાન&કોલ્ડ્રીંક્સ. માહીન ભજીયા હાઉસ, ક્રિષ્ના સ્ટેશનરી એન્ડ ફ્લાવર શોપ, ચંદન ઇલે., ફખરી ટ્રેર્ડસ, શ્રી સાંઈનાથ ટેલિકોમ, ચૌહાણ પેઈન્ટસ, મોહન ટ્રેર્ડસ, ભવાની ઈલે., લોટસ ટ્રેડ્રીંગ કુ., શિવ મંદિર ફુડ્સ, સત્યમ ટેઈલર, એસ.પી.ઈલે.સોપ, ફેશન કા અડ્ડા, ચામુંડા કટપીસ, સ્વસ્તિક સ્ટેશનરી, એ-વન સિલેક્સન, એચ.ડી. હેર સલુન, બાપાસીતારામ ટાઈલ્સ, કેક એન્ડ ઈન્ઝોય, ઓમ હોમ એપલયારસ, ટીપુ એન્ડ પાન સેન્ટર, ખેતલા આપા ટી સ્ટોલ, અન્ય કામગીરીની વિગત. અધિકારી સાહેબશ્રીની સુચના અનુસાર કામગીરી કરેલ છે. ત્રણેય ઝોનની ટીમ સાથે મળીને સયુંક્ત કામગીરી કરેલ છે. લેખિત તથા મૌખિક ફરીયાદનો નિકાલ કરેલ છે, આ ઉપરાંત C.C.T.V કેમેરા અંતર્ગત આવતી ફરીયાદનો નિકાલ કરેલ છે. તથા કોલ સેન્ટરની ઓનલાઇન ફરીયાદનો નિકાલ કરેલ છે. એન્ક્રોંચમેન્ટ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.