ડીસાના ભાચળવા નજીક ત્રીપલ અકસ્માતની ઘટના

ડીસાના ભાચળવા નજીક ત્રીપલ અકસ્માતની ઘટના
Spread the love

ડીસાના ભાચળવા નજીક ત્રીપલ અકસ્માતની ઘટના


ડીસાના ઝેરડા થી આગળ ભાચરવા નજીક ત્રીપલ અકસ્માત સર્જાતા ત્રણ ટ્રકો માં આગ લાગતા ત્રણેય ટ્રકો બળીને ખાખ થઈ ગયા હતા જેમાં એક ટ્રક ડ્રાઇવર દેવા રામ જણાવ્યા હતું ગાંધીધામ થી તેલના ડબા ભરી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો જ્યાં સામેથી ઓવરટેકમાં લાકડા ભરેલ ટ્રક સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં હું મારો જીવ બચાવી બહાર નીકળી ગયો હતો અને પાછળથી આવી રહેલ ટ્રક પણ ધડાકા ભેર પાછળથી ટક્કર મારતા એ પણ આગમાં લપેટાઈ ગઈ હતી તેમજ જેથી આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો જેમાં બે ટ્રક ડાઈવરોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ડીસા ખાતે ખસેડાયા હતા તેમજ આ ઘટનાની જાણ થતા ડિવાઇસ પી ડીસા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ગ્રામીણ સર્કલ ઓફિસર તાત્કાલિક સ્ટાફ અને ચાર ફાયર તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી ખુબજ જહેમત બાદ આગને કાબુમાં મેળવી હતી તેમજ ત્રણથી ચાર કલાક સુધી હાઇવે રોડ બ્લોક રહ્યો હતો આ અકસ્માતમાં એટલો ભયંકર આગ લાગી હતી જેથી 10 km સુધી આગનો ધુમાડો દેખાયો હતો આ આગને બુજાવવા માટે પોલીસ સ્ટાફ ખડે પગે રહી અને આગને કાબુ મેળવ્યો હતો. આજુબાજુના ખેતરોના લોકોએ પોલીસ તંત્રનો ઝડપી કામગીરી કરી હતી જેથી લોકોએ આભાર માન્યો હતો

રીપોર્ટ મહાવીર શાહ ડીસા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!