રાજકોટ માં મહાનગરપાલિકાએ ખાધ્યચીજ (મસ્ટર્ડ ઓઇલ-જુદી જુદી બ્રાન્ડ) ના નમુના લઇ ફુડ સેફ્ટી સ્ટાન્ડેડ એક્ટ ૨૦૦૬ અનુસાર એનાલીસીસ અર્થ મોકલવામાં આવેલ છે.

રાજકોટ માં મહાનગરપાલિકાએ ખાધ્યચીજ (મસ્ટર્ડ ઓઇલ-જુદી જુદી બ્રાન્ડ) ના નમુના લઇ ફુડ સેફ્ટી સ્ટાન્ડેડ એક્ટ ૨૦૦૬ અનુસાર એનાલીસીસ અર્થ મોકલવામાં આવેલ છે.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકાએ ફુડ સેફ્ટી ઓથોરીટીની ગાઇડ લાઇન મુજબ ફુડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ-ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા આપવામાં આવેલ આદેશ અનુસાર નીચે દર્શાવેલ ખાધ્યચીજ (મસ્ટર્ડ ઓઇલ-જુદી જુદી બ્રાન્ડ) ના નમુના લઇ ફુડ સેફ્ટી સ્ટાન્ડેડ એક્ટ ૨૦૦૬ અનુસાર એનાલીસીસ અર્થ મોકલવામાં આવેલ છે. મસ્ટર્ડઓઇલ સેમ્પલ:- (૧) Shree Gita “Musturd Oil” (500 ml pkd bottle), સ્થળ:- ઓમ ટ્રેડીંગ, મોચીબજાર મે.રોડ. (૨) “Tirupati” “Musturd Oil” (500 ml pkd bottle), સ્થળ:- મે.ગુલાબચંદ કીરચંદ એન્ડ સન્સ, લાભ ચેમ્બર્સ, દાણાપીઠ. (૩) Uma Brand Musturd Oil (500 ml pkd), સ્થળ:- લક્ષ્‍મી ટ્રેડીંગ કુા., મોચીબજાર પોસ્ટ ઓફીસ સામે. (૪) Fortune Premium Kachi Ghani Pure Musturd Oil (500 ml pkd), સ્થળ:- સતનામ માર્કેટીંગ ગાયકવાડી સીંધુ બેન્ક સામે. (૫) Nakoda Musturd Oil Kachhi Ghani (200 ml pkd), સ્થળ:- ગોલ્ડન સુપર માર્કેટ, સાધુવાસવાણી રોડ. (૬) Appu Gold Kachi Ghani Musturd Oil (500 ml pkd), સ્થળ:- તુલસી સુપર માર્કેટ, આલાપ ગ્રીનસીટી સામે, રૈયા રોડ. ફુડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ-ગુજરાત રાજ્ય ગાંધીનગર ને મળેલ માહીતી અનુસાર બાસમતી રાઇસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળ કરવામાં આવે છે. તેને અનુલક્ષીને રાજકોટ શહેર મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા બાસમતી ચોખાના જુદા જુદા વિતરકોને ત્યા ચકાસણી હાથ દરવામાં આવેલ અને નીચે દર્શાવ્યા મુજબના બાસમતી રાઇસના નમુના ફુડ સેફ્ટી સ્ટાનડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે એનાલીસીસ અર્થ મોકલવામાં આવેલ. ફરિયાદના અનુસંધાને કરવામાં આવેલ સેમ્પલીંગ કામગીરી. (૧) Shahi Veer Delight Basmati Rice (1 kg pkd), સ્થળ:- એમ.ડી.મહેતા, ૧-લાતીપ્લોટ. (૨) Double Elephant Indian Basmati Rice (1 kg pkd), સ્થળ:- જય હિન્દ ટ્રેડર્સ,૧/૮ લાતીપ્લોટ, કુવાડવા રોડ. (૩) Sajda 1121 Popular Basmati Rice (from 25 kg pkd), સ્થળ:- જે.જે.એન્ડ કંપની, લાતી પ્લોટ-૧/૬, કુવાડવા રોડ. (૪) Alnaaz Basmati Rice (from 5 kg pkd), સ્થળ:- રમેશચંદ્ર છગનલાલ એન્ડ બ્રધર્સ, લાતી પ્લોટ, કુવાડવા રોડ, (૫) Trophy Royale’ 1121 Finest Extra Long Basmati (1 kg pouch pkd), સ્થળ:- જે.જે.એન્ડ કંપની, લાતી પ્લોટ-૧/૬, કુવાડવા રોડ. (૬) Daawat Super Basmati Rice (1 kg pkd), સ્થળ:- કૃષ્ણ જનરલ સ્ટોર, રાજનગર ચોક, (૭) Swad Basmati Rice (from 20 kg pkd), સ્થળ:- શ્રી વિશ્વનાથ એન્ટરપ્રાઇઝ, મોચીબજાર, (૮) Sweet Tadul Basmati Rice (from 20 kg pkd), સ્થળ:- શ્રી ગોકુલ ટ્રેડીંગ , મોચીબજાર,

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!