દ્વારકા મા મારુતિ નંદન હનુમાનજી મંદિરે આંબા મનોરથ દર્શન યોજાયા

દ્વારકા મા મારુતિ નંદન હનુમાનજી મંદિરે આંબા મનોરથ દર્શન યોજાયા
Spread the love

દ્વારકા : દ્વારકા ના સિદ્ધનાથ મહાદેવ મંદીર પાસે બિરજ માન શ્રી મારુતિ નંદન હનુમાનજી મંદિરે ગઇ કાલે આંબા મનોરથ પુષ્પ શૃગાર દર્શન યોજાયા હતાં જેનો મોટી સાંખ્ય મા ભાવિકો એ દર્શન નો લાભ લીધો હતો

રિપોર્ટ : ઉમેશ ઝાખરીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!