ધાનેરા થરાદ સહિત અનેક વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી

છેલ્લા એક સપ્તાહમાં આજે ત્રીજી વાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી તે બાદ વરસાદી છાંટા પણ આવ્યા હતા ત્યારે ઉભો પાક જમીનદોસ્ત થઇ જવા પામી છે તો કેટલાક લોકોના ઘરના તેમ જ તબેલા ના છાપરા પણ ઉડી જવા પામ્યા છે ભારે પવન અને ધૂળની ડમરીઓ ને લઇ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને ભારે પવનને લઈને ઉડતી ધુળની ડમરીઓ હતી સમગ્ર વાતાવરણ ધૂંધળું બન્યું હતું
રિપોર્ટ : સુરેશ ગલચર ધાનેરા