કોરોના દરમ્યાન કરેલ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન થયું

કોરોના દરમ્યાન કરેલ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન થયું
Spread the love

શ્રી નારણભાઈ પી પટેલ અગ્રણી કોરોનકાળ માં સેવા બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત થયા.

ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોના ની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે અને તેનાથી પણ વધારે મદદ કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં નગરના અગ્રણી સહીત નગરના તમામ સેવાભાવી અગ્રણીઓ દ્વારા પોતાની શક્તિથી પણ વધારે ઈશ્વર કૃપાથી શક્ય તમામ મદદ કરીને ક્યાંક ને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા છે અને સેવા પરમો ધર્મ ના સૂત્ર ને સાર્થક કરી માનવધર્મ નિભાવી રહ્યા છે. આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા નગરના તમામ અગ્રણીઓ નું તેમની સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થા ના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર , ભારત ના પ્રેસિડેન્ટ શ્રી સંતોષ શુક્લ , વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિવ્ય ત્રિવેદી , ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા અગ્રણીઓ નું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરેલ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!