ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના સેવા કન્વીનર તરીકે ફાલ્ગુનભાઈ વોરા ની નિમણુક.

ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના સેવા કન્વીનર તરીકે ફાલ્ગુનભાઈ વોરા ની નિમણુક.
અમદાવાદ મણીનગર સ્થિત આરએસએસ મુખ્યાલય ખાતે મળેલ ,ગુજરાત મધ્યપ્રાંત,ભારત વિકાસ પરિષદની વાર્ષિક સામાન્ય સભામાં પ્રાંત પ્રમુખ શ્રી ફાલ્ગુનભાઈ વોરા ની પ્રમુખ તરીકેની જવાબદારીને ચાર વર્ષ પૂર્ણ થવાથી,તેમની ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત,મહારાષ્ટ્ર, ગોવા)ના સેવા કન્વીનર તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. ફાલ્ગુનભાઈ ને અભિનંદન.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300