ઉપરકોટ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની યુવતી ગુમ

ઉપરકોટ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની યુવતી ગુમ
Spread the love

જૂનાગઢ : જૂનાગઢના ઉપરકોટની રાંગ પાસે રહેતી ૨૧ સમાચાર સંખ્યા – ૭૮૮ વર્ષિય યુવતી તા.૭/૬/૨૧ના રોજ ૬ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો પાતળો અને રંગ ઘઉવર્ણ છે. યુવતીની ડાઢી પાસે ત્રાજવું ત્રોફાવેલ છે અને તેમણે પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ યુવતીની કોઇને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા એ ડીવીઝન પોલીસે જણાવ્યું છે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!