હજારો લોકો નાં ઘર નાં ચુલ્લા બંધ થવાના આરે

હજારો લોકો નાં ઘર નાં ચુલ્લા બંધ થવાના આરે સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ જે અપ -ડાઉન માટે નિ લોકલ ટ્રેનો ટ્રેન નું નામ વલસાડ વિરમ ગામ પેસેન્જર વલસાડ ગોધરા ઇન્ટર સીટી સમય સંજોગ બંધ કરવા મા આવી હતી એ હજુ સુધી ફરી ચાલુ નાં કરતા હજારો મજૂરો કામદારો માટે ચુનોતી સમાન પેટ્રોલ ના ભાવ વધારા થી લોકો પીડાય રહ્યા છે ત્યારે નવસારી ડાયમંડ વર્કર યુનિયન નાં પ્રમુખ દીપક ભાઈ ગઢવી દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નાં આવ્યો હોય ઘણા સમય થી લોકલ ટ્રેનો બંધ હોવાથી લોકો ને પોતાની રોજી રોટી માટે વલખાં મારવાં સમાન ચુનોતી મળી છે.સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે નહિ તો લોકો કોરોના કરતા વધારે આર્થિક પરિસ્થિતિ થી કંટાળી મૃત્યુ પામવા નાં ભય હોય તેથી દીપક ભાઈ ગઢવી દ્વારા ગુજરાત પત્રકાર એક્તા સંગઠન નાં ઝોન સહ પ્રભારી શ્રી અમિત ભાઈ પરમાર ને ટેલીફોનીક રજૂઆત કરવામાં આવી
રિપોર્ટ વિજય સોનગરા