રાજ્ય ના માન.ગૃહમંત્રી શ્રી એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન,ધ્વજાપૂજા ,મહાપૂજા કરી

આજરોજ ગુજરાત રાજ્ય ના માન.ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન,ધ્વજાપૂજા ,મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબ દ્વારા માન.ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ ને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ.
રિપોર્ટ : પરાગ સંગતાણી
ગીર સોમનાથ