વડીયામાં મહોરમ પર્વ નિમિત્તે વડિયા મુસ્લિમ સમાજ દ્વારા 10 દિવસ વાહીદ સરીફ ન્યાજ નો કાર્યક્રમ

અમરેલી વડિયા
મહોરમ પર્વ નિમિત્તે વડિયા મુસ્લિમ સમાજ દ્વારા 10 દિવસ વાહીદ સરીફ ન્યાજ નો કાર્યક્રમ હોઈ રોજ જુદા જુદા ખાણી પીણી ના સ્ટોલ ઉપર અનેક વેરાયટી જેવી કે દહીં વડા.ભજીયા.દૂધ કોલ્ડરિકસ.ઠંડા પીણાં આઈસ્ક્રીમ જેવા અનેક વસ્તુ ની લાણ કરવામાં આવે છે
તેમજ સાંજે તકરીર નો કાર્યક્રમ રાખવામાં આવે છે આ તકરીર મોઊલાના અહેમદ સાહ બાપુ બગસરા વાળા કરાવી રહ્યા છે આ તકે મુસ્લિમ સમાજ ના લોકો પરિવાર સાથે તકરીર માં હાજરી આપે છે
રિપોર્ટ : રાજુ કારિયા