સાવરકુંડલા દાનબાપુ ની જગ્યા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મતકીફોડ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા દાનબાપુ ની જગ્યા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મતકીફોડ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
સાવરકુંડલા શહેર ખાતે આવેલ સુપ્રસિધ્ધ દાનબાપુ ની જગ્યા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ વદ આઠમ ને જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી મટકી ફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ ચાંપરાજબાપુ ની જગ્યા ના મહંત બાપલુબાપુ ના સાંનિધ્ય યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તેમ જીતુભાઈ ખાચર ની યાદી જણાવેલ.
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલીસ્ટ) સાવરકુંડલા.