ફાયર સેફ્ટીનો અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને ફાયર સેફ્ટીની મોકડ્રીલ કરી

ફાયર સેફ્ટીનો અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને ફાયર સેફ્ટીની મોકડ્રીલ કરી
હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે ફાયર અને સેફ્ટીનો અભ્યાસ કરતાં વિવિધ કોલેજના 30 જેટલા તાલીમાર્થીઓને મોકડ્રીલ કરી તાત્કાલિક આગનો બનાવ બને ત્યારે કઈ રીતે તત્પરતા બતાવી જાનહાનિ ટાળી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. મેડિકલ કોલેજ ખાતે દર મહિનાનિ ૬ તારીખે આમ મોકડ્રીલ યોજવામાં આવે છે. આ સમયે નગરપાલિકાના ફાયર અધિકારીશ્રી પ્રતાપસિંહ દેવડા, નજર અલી મસુ તેમનો ફાયર સ્ટાફ હજર રહ્યો હતો.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા