રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે યોગ-હવન કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભભાઇ મોદીના ૭૧ જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ યોગ તથા હવનના કાર્યક્રમ યોજાશે.જમાં દરેક સ્થળે ૭૧ લોકો સહભાગી થશે. જૂનાગઢ ખાતે ઝોન વાઇઝ ૭૧ લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ યોગ તેમજ હવનનું આયોજન સવારે ૭:૩૦ થી ૮:૩૦ કલાક સુધી યોજાશે. ઝોન-૧ માં જૂનાગઢ જોષીપરા, ખલીલપુર રોડ કૈલાસ ફાર્મ ખાતે યોગ કોચ રીનાબેન સુવાગીયા, જીજ્ઞાબેન પંડ્યા, તૃપ્તિબેન રાંક, કરણભાઈ વીકમાં તેમજ સહયોગી દિલીપસિંહ પરમાર હશે.
ઝોન-૨માં જૂનાગઢ મહાત્મા ગાંધી નર્સિંગ કોલેજ ખાતે યોગ કોચ નીતાબેન ગજેરા, વિમળાબેન છાવણી, દર્શનભાઈ વાઘેલા, ધૃતિબેન હેદપરા, નિશાબેન ટીંબા. તેમજ ઝોન-૩માં જૂનાગઢ શ્રીમતી કે.જી. ચૌહાણ હાઇસ્કુલ, દિપાંજલી-૨, ટીંબાવાડી ખાતે યોગ કોચ ચેતનાબેન ગજેરા, કમલેશભાઈ તરખાલા, ભરતભાઈ કળથિયા, ઉર્જા બેન સોલંકી માર્ગદર્શન કરશે. ઝોન-૪માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ગર્લ્સ જિમ્નેશિયમ હોલ ખાતે યોગ કોચ નર્મદાબેન ચૌહાણ, વૈશાલીબેન ચુડાસમા, ધરમબેન કચોટ, જયદીપભાઇ કેલૈયા, વર્ષાબેન અમલ તેમજ ઝોન-૫માં જૂનાગઢ ઝાંઝરડા રોડ, શિવમ પાર્ટી પ્લોટ ખાતે યોગ કોચ પ્રતાપ ચંદ્ર થાનકીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજાશે.
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947