નદીના પુરમા ફસાયેલા એક પરિવારના પાંચ સભ્યોને ગારીયાધાર પોલીસ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

નદીના પુરમા ફસાયેલા એક પરિવારના પાંચ સભ્યોને ગારીયાધાર પોલીસ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
Spread the love

ગારીયાધાર વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીના પુરમા ફસાયેલા એક પરિવારના પાંચ સભ્યોને ગારીયાધાર પોલીસ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

આજ રોજ સવારથી ભારે વરસાદ શરૂ હોય,જે અનુસંધાને મે. પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ અને ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિહ રાઠોડસાહેબનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા સુચના આપેલ, જે સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર. ડી. જાડેજા સા. પાલીતાણા ડિવીઝનનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવા જણાવેલ,
જે આધારે પો.સબ.ઇન્સ.વી.વી.ધ્રાંગુ ગારીયાધાર પો.સ્ટાફ સાથે શેત્રુંજી કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મામલતદારશ્રી ગારીયાધાર દ્વારા જાણ કરેલ કે ભંડારીયા ગામની સીમમાં એક મજુર પરિવાર નદીના પુરના પાણીમાં ફસાયેલ છે આથી તાત્કાલિક ભંડારીયા ગામે પો.સબ.ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ પોલીસ સ્ટાફ સાથે સદર જગ્યાએ જઈ સ્થાનિક તરવૈયાની મદદ લઇ પુરમા ફસાયેલા *આણંદભાઈ બટુકભાઇ કોળી તથા ત્રણ બાળકો સહિત પરિવારના પાંચ સભ્યોને રેસ્ક્યુ કરી,* સલામત સ્થળે ખસેડવામા આવેલ.

*કામગીરીમાં જોડાયેલ પો.સ્ટાફ* :-
પો.સબ.ઈન્સ વી.વી.ધ્રાંગુ

પો.કોન્સ અમીતભાઈ ડાંગર
પો.કોન્સ લક્ષ્મણભાઈ ભમ્મર
પો.કોન્સ વિજયભાઈ ચુડાસમાં
પો.કોન્સ વિજયભાઈ મકવાણા
પો.કોન્સ.રાજુભાઈ ડાંગર
ડ્રા. પો. કો. જીતુભાઈ મકવાણા

રીપોર્ટ સતાર મેતર

IMG-20210929-WA0027-0.jpg IMG-20210929-WA0028-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!