મંડલિકપુર અને ફુલરામા ખાતે તા.૨૦ ઓક્ટોબરના પશુ નિદાન કેમ્પ યોજાશે

મંડલિકપુર અને ફુલરામા ખાતે તા.૨૦ ઓક્ટોબરના પશુ નિદાન કેમ્પ યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના મંડલિકપુર અને માંગરોળ તાલુકાના ફુલરામા ખાતે તા.૨૦ ઓક્ટબરના રોજ પશુ નિદાન કેમ્પ યોજાશે. જેમાં પશુધન માટે તમામ સારવાર વિનામૂલ્યે અપાશે. જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા આયોજિત આ કેમ્પનો લાભ લેવા નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવ્યું છે.