જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રા

જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે જલારામ બાપાની રઘુવંશી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર કોંગ્રેસ આગેવાનો સાથે રહી રાજકમલ ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં શોભાયાત્રાને આવકારતા અને જલારામબાપાનો તેમજ રઘુવંશી સમાજને બહુ સરસ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવતાં જલારામ બાપાને ફુલહારથી સ્વાગત કરતાં ધારાસભ્ય શ્રી ઠુંમર ટીકુભાઈ વરુ સહિતના અનેક કોંગ્રેસી આગેવાનો જોડાયા હતાં રઘુવંશી સમાજના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા ડો કાનાબાર દાતા શરદભાઈ અડદતિયા સહિત સમાજના આગેવાનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ