જૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૧૫ ના યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ

જૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૧૫ ના યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ
જૂનાગઢ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૧૫/૧૧/૨૦૨૧ ના રોજ બપોરે ૨-૩૦ કલાકેશ્રીસ્વામિનારાયણ મંદિર કેમ્પસ, અક્ષરવાડી, જૂનાગઢ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીશ્રીનું જૂનાગઢ હેલીપેડ ખાતે બપોરે ૨-૨૦ કલાકે આગમન થશે. ત્યારબાદ બપોરે ૨-૩૦ કલાકે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.