માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો મન કી બાત નો કાર્યક્રમ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો મન કી બાત નો કાર્યક્રમ
ભરૂચ નગરપાલિકા પૂર્વ પ્રમુખ હાલના નગરસેવિકા શ્રીમતી સુરભીબેન તમાકુવાલાના નિવાસ સ્થાને ભરૂચ નગરપાલિકાના વોર્ડ ૭ ના નગરસેવકશ્રીઓ,હોદ્દેદારશ્રીઓ અને કાર્યકતાઓ સાથે નિહાળ્યો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.