આજે જૂનાગઢ ના વિસાલભાઈ રાઠોડ નો જન્મદિવસ છે

આજે જૂનાગઢ ના વિસાલભાઈ રાઠોડ નો જન્મદિવસ છે
આજ રોજ તારીખ 18 ડિસેમ્બર જૂનાગઢ ના વિશાલભાઈ રાઠોડ જે રિપોર્ટર તરીકે સેવા આપતા હોઈ તેનો આજરોજ જન્મદિવસ હોઈ ત્યારે વિશાલ ભાઈ પરિવાર ની આગવી પરંપરાઓ અનુસાર સૌપ્રથમ કુળદેવી શ્રી ચામુંડા માતાજીના ના દર્શન કરી પોતાના માતૃ શ્રી યોગીતા બેન તેમજ સ્વર્ગવાસ પિતા અશ્વિન ભાઈ ને પગેલાગી આશીર્વાદ લીધા હતા
આજે વિસાલભાઈ 19 વર્ષ પૂર્ણ કરી 20 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરવા જય રહ્યા છે ત્યારે વિશાલ ભાઈ ને તેના મિત્ર મંડળ તરફ થી શુભેચ્છાઓની વર્ષા કરવામા આવીરહી છે તેમજ વિશાલ ભાઈ ની હરેક ઇચ્છ પુરી થાય તેવા આશીર્વાદ તેઓને મળી રહ્યા છે….
રિપોર્ટ : રહીમ કારવાત વંથલી