જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૧૫મી માર્ચે યોજાશે

જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૧૫મી માર્ચે યોજાશે
Spread the love

જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૧૫મી માર્ચે યોજાશે

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૧૫-૦૩- ૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે યોજાશે.

મહત્વનું છે કે, જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક દર માસના બીજા શનિવારે યોજવામાં આવે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રાખવામાં હતી. આમ, આદર્શ આચાર સંહિતા પૂર્ણ થયેલ હોવાથી રાબેતા મુજબ એટલે કે તા.૧૫-૦૩- ૨૦૨૫ ના જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. તેમ નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!