ગાંધીધામ : હિન્દુ સમાજ ની દીકરી ઉપર વિધર્મી દ્વારા હુમલો કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું

ગાંધીધામ : હિન્દુ સમાજ ની દીકરી ઉપર વિધર્મી દ્વારા હુમલો કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું
ગાંધીધામ મામલતદાર કચેરીમાં હિન્દુ સમાજ ની દીકરી ઉપર વિધર્મી દ્વારા હુમલો કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું
આજ રોજ તારીખ ૨૯/૦૧/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨ વાગ્યે ગાંધીધામ ખાતે નાયબ મામલતદાર શ્રી ને રાધનપુર તાલુકાના સેરઞઢ ગામ માં ચૌધરી હિન્દુ સમાજ ની દિકરી ને વિધર્મી દ્વારા છરી થી ધાતકિય હુમલો કરવામાં આવ્યો હતો એ માટે
સરકાર શ્રી દ્વારા આવી હલકી માનસિકતા અને વિકૃત માનસિકતા ધરાવતા વિધર્મી નરાધમ લોકોને કાયદાનું ભાન કરાવવા માટે અને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ને કડક માં કડક સજા થાય તેવી માંગ સાથે અખિલ ભારતીય નવયુગ સંસ્થા. હિન્દુ યુવા વાહિની . વિશ્વ હિન્દુ પરિષદ શિવસેના ચૌધરી સમાજ યુવા અને દોસ્તાના ગ્રુપ દ્વારા એક સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
સર્વે સંસ્થા અને સંઞઢન ના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ : ભારતી માખીજાણી કચ્છ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756