ભરૂચ જિલ્લામાં રંગોળી પૂરણી સ્પર્ધામાં ભાગ લઈ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવાયો

ભરૂચ જિલ્લામાં રંગોળી પૂરણી સ્પર્ધામાં ભાગ લઈ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવાયો.
ભારત ની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુરા થતાં આખા દેશમાં આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તે ઉપલક્ષ્યમાં આખા દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત માં પોતાની સંસ્કૃતિ ને પ્રદર્શિત કરતી રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભરૂચ ની ભૂમિ હરજી બળેજા એ ભાગ લીધો હતો અને સુંદર રંગોળી બનાવી હતી. જેને જોવા માટે ભરૂચમાં રહેતા કલાપ્રેમી લોકો તેઓના ધરે મુલાકાત લઈ અને તેમની કલાનાં વખાણ કર્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756