આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામોદરકુંડ ખાતે નરસિહ મહેતા રચિત પ્રભાતિયા ગવાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામોદરકુંડ ખાતે નરસિહ મહેતા રચિત પ્રભાતિયા ગવાશે
જૂનાગઢ : જિલ્લા રમત ગમત અધિકારી કચેરી જૂનાગઢ સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અને આદિકવિ નરસિંહ મહેતા જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત નરસિંહ મહેતા રચિત પ્રભાતિયાના ગાનનું આયોજન તા.૦૫/૦૩/૨૦૨૨ સમય સવારે ૦૫:૩૦ કલાકે દામોદરકુંડ, ભવનાથ ખાતે યોજાશે.
જેમા નરસિંહ મહેતા રચિત પ્રભાતિયાનુ ગાયન નાણાવટી વૃંદ દ્રારા પ્રસ્તુતિ થનાર છે. જેમા વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ કાર્યક્રમ નિહાળવા જાહેર આમંત્રણ છે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756