દુકાનની આડમાં મોબાઈલ પર આંકડા લખનાર શખ્સ ને LCB પોલીસે મુદામાલ સાથે પકડી પાડ્યો

દુકાનની આડમાં મોબાઈલ પર આંકડા લખનાર શખ્સ ને LCB પોલીસે મુદામાલ સાથે પકડી પાડ્યો
Spread the love

રાજપીપળા મચ્છી માર્કેટમાં દુકાનની આડમાં મોબાઈલ પર આંકડા લખનાર શખ્સ ને LCB પોલીસે મુદામાલ સાથે પકડી પાડ્યો

રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના મચ્છી માર્કેટમાં દુકાનની આડમાં આંકડા નો ધંધો કરનાર એક શખ્સને એલસીબી પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ માણસો રાજપીપળા ટાઉનમાં જુગાર ની રેઇડ માં નીકળ્યા હતા ત્યારે બાતમી મળતાં જૂની સબજેલ પાછળ રહેતા મહંમદ જમીલ ઉર્ફે જીમ્મી મહંમદ યુનુસ શેખએ પોતાના ઘર આગળ ખુલ્લી જગ્યામાં બનાવેલ દુકાનમા આંકડા લખી તેમજ પોતાના મોબાઇલમાં દરબાર નગરપાલિકા( રહે રાજપુત ફળીયા _ના નામથી મોબાઈલ નંબર સેવ કરેલ હોય તેની પાસેથી મોબાઇલમાં વોટસએપમાં આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા .૬૧૫ તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ. ૫૦૦૦મળી કુલ રૂપિયા ૫,૬૧૫ સાથે પકડાઇ જતા એલસીબી એ ગુનો દાખલ કર્યો હતો

 

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!