ગાંધીધામ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નવનિયુક્ત એસ.પી સાહેબ નું સન્માન કરાયું

આજે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા શ્રી મહેન્દ્ર બગરીયા (SP પૂર્વ કચ્છ નું 2 દિવસ પહેલા જ ચાર્જ સંભાળ્યો હતો) નું ભગવાન પરશુરામનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તાલુકા અને સમાજ માટે વિવિધ બાબતોની ચર્ચા કરી હતી.
શ્રી મહેન્દ્રજીએ સમાજને કોઈ પણ પ્રકારની મદદ અને પોલીસ વિભાગ તરફથી સહકારની ખાતરી આપી તે ખુશીની વાત છે.
અગ્રણી આશિષ જોષી સાથે શ્રી વિકાસ રાજગોર, ચેતન જોષી, હરિ ઓમ શુક્લ, કૃષ્ણ મિશ્રા, અશ્વિન ત્રિવેદી, રાજેન્દ્ર સુરાણી, મુકેશ બાપટ, હિતેશ દવે, કલ્પેશ જડેલા, વિક્રમ જોષી, શ્રીમતી ડિમ્પલ આચાર્ય હાજર રહ્યા હતા.
સમાજના ભલા માટે દરેક વિભાગ સાથે આ રીતે જનસંપર્ક કરવું અનિવાર્ય બને.
મુકેશ બાપટ એ યાદી માં જણાવ્યું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756