અખાત્રીજ નિમિતે બારસો મણ લીલો ચારો ગાયો અને વિવિધ ગૌશાળા માં અર્પણ કરવામાં આવ્યો.

અખાત્રીજ નિમિતે બારસો મણ લીલો ચારો ગાયો અને વિવિધ ગૌશાળા માં અર્પણ કરવામાં આવ્યો.
Spread the love

અનોખી ગૌસેવા.- અખાત્રીજ નિમિતે બારસો મણ લીલો ચારો ગાયો અને વિવિધ ગૌશાળા માં અર્પણ કરવામાં આવ્યો.

અખાત્રીજ નિમિતે સાવરકુંડલા શહેર અને તાલુકા ની વિવિધ ગૌશાળા માં નરસિંહભાઈ ડોબરીયા દરેડવાળા હાલ.- મુંબઈ હસ્તે જયેશભાઈ માટલીયા સાવરકુંડલા વાળા દ્વારા બારસો મણ મકાઈ, જુવાર નો લીલો ચારો ગાયો અને વિવિધ ગૌશાળા માં અર્પણ કરવામાં આવ્યો હતો સાવરકુંડલા શહેર ની શિવાજીનગર ગૌશાળા, બજરંગદાસ ગૌશાળા, શ્રીકૃષ્ણ ગૌશાળા, સાંગાબાપા ગૌશાળા, સમર્પણ ગૌશાળા, કુંડલા ગૌશાળા ઉપરાંત કરજાળા ખાતે આવેલ ચતુરભગત ની ગૌશાળા, રાજુલા ના વાવેરા ખાતે આવેલ હનુમંત ગૌશાળા વગેરે ગૌશાળા અને શહેર ના વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયો અને નંદી ઓને બારસો મણ કરતા વધુ લીલો ચારો અર્પણ કરવામાં આવ્યો હતો એ તકે ગૌસેવક પ્રતાપભાઈ ખુમાણ, અમરૂભાઈ ખુમાણ, અતુલભાઈ જાની ફૌજી, હર્ષદભગત કાબરીયા, હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી વગેરે દ્વારા ગૌસેવા કરી ચારો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ આજીવન ગૌસેવક અને દાતા જયેશભાઈ માટલીયા ની યાદી જણાવેલ છે સાવરકુંડલા તાલુકા ઉપરાંત

રિપોર્ટ.- અમીતગીરી સાવરકુંડલા.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220504-WA0082-0.jpg IMG-20220504-WA0081-1.jpg IMG-20220504-WA0080-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!