સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર ન્યુ વાવોલ શાખા તરફથી નિ:શુલ્ક શ્રી બહ્મ એકેડમી નો શુભારંભ

સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર ન્યુ વાવોલ શાખા તરફથી નિ:શુલ્ક શ્રી બહ્મ એકેડમી નો શુભારંભ
Spread the love

🚩શ્રી બહ્મ એકેડમી 🚩 ન્યુ વાવોલ

આજરોજ ગાંધીનગર બ્રહ્મસમાજ ગાંધીનગર ન્યુ વાવોલ શાખા તરફથી નિ:શુલ્ક શ્રી બહ્મ એકેડમી ના શુભારંભ મા ગાંધીનગરના ધારાસભ્ય શ્રી સી. જે . ચાવડા ભાજપ ગાંધીનગર પ્રમુખ રુચિરભાઇ ભટૃ બહ્મસમાજ ગુજરાત ના પ્રમુખ પિનાકીનભાઈ રાવલ ગાંધીનગર બહ્મસમાજ
અગ્રણી કૃષ્ણકાંત ભાઈ જહા ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયર હિતેશભાઇ મકવાણા ડેપ્યુટી મેયર પ્રેમલસિહ ગોલ પુવઁ ગુડા ચેરમેન આશીષભાઇ દવે સ્ટે. ચેરમેન જસુભાઈ પટેલ
વૈદેહી ગૃપ વાવોલ ના દેવેન્દ્ર સિહ ગોલ (દેવુભા)
બહ્મસમાજ ના અગ્રણી નિશીતભાઇ વ્યાસ
કોપોઁરેટર ગૌરાંગભાઇ વ્યાસ મહાનગરના પૂર્વ પ્રમુખ અને કોપોઁરેટર સુરેશભાઈ મહેતા સર્વે મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી રીબીન કાપેલ તથા ગાંધીનગર સમસ્ત બહ્મસમાજ પ્રમુખ નરેશભાઈ દવે મહામંત્રી મુકેશ શુકલ ઉપપ્રમુખ કેતનભાઇ ઉપાધ્યાય વગેરે એ હાજર રહી શુભેચ્છાઓ પાઠવેલ તેમજ યુવા પરિવાર
શ્રી સમસ્ત બહ્મસમાજ ગાંધીનગર પણ હાજર રહેલ આ પ્રસંગ માં આશીર્વચન અખિલેશ મહારાજ અને વિજયભાઈ એ આપેલ વધુમા શ્રીસોમનાથ બ્રહ્મ કર્મ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ કલ્પેશભાઇ મહેતા પંકજભાઇ પંડયા સહમંત્રી ભરતભાઈ ઉપાધ્યાય તથા નિલકંઠ ભાઈ વ્યાસ અને નયનેશભાઇ ભટૃ પણ હાજર રહેલ આ સમગ્ર કાર્ય મા વાવોલ ના તમામ ભૂદેવો પરિવાર જનો સહીત હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ આ પ્રસંગ મા બહ્મ હિતેચ્છુ શ્રી નીરવ ભાઈ રાવલ સાહેબ ગૌરાંગભાઈ પંડયા(તંત્રી શ્રીલોકાર્પણ)મુંજાલભાઇહાજર રહેલ વધુ મા સુરતથી ખાસ પધારેલા ભૂદેવ મહેમાન કિર્તીભાઈ પંડયા અને મુબારકપુરના પ્રદીપ ભાઈ રાવલ હાજર રહેલ ,ફોટોગ્રાફી નીલકંઠ ભાઈ દીક્ષિત
આપ સહુ નો ન્યુ વાવોલ શાખા તરફથી આભાર.

🚩.હર હર હર મહાદેવ🚩

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!