પ્રોહિબિશન કેશ શોધી કાઢતી ફતેપુરા પોલીસ

પ્રોહિબિશન કેશ શોધી કાઢતી ફતેપુરા પોલીસ
Spread the love

પ્રોહિબિશન કેશ શોધી કાઢતી ફતેપુરા પોલીસ

ગણનાપાત્ર પ્રોહિબિશન કેશ શોધી કાઢતી ફતેપુરા પોલીસ મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ દારૂબંદીના કડક અમલ તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લાવવા આપેલ આદેશ મુજબ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા મદદનીશ પોલીસ અને માર્ગદર્શન આપેલ જે આધારે આજરોજ અમો નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન જગદીશચંન્દ્ર સવજીભાઇ અ.હે.કો.બ.નં .૫૯૩ નોકરી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઝાલોદ વિભાગ ઝાલોદ તા.ઝાલોદ નાઓએ ટેલીફોન કરી જાણ કરેલ કે મે.મદદનીશ પોલીસ અધિક્ષક ઝાલોદ શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ ને બાતમી હકીકત મળેલ કે આંનદપુરી ઠેકા પરથી એક સફેદ કલરની સ્ક્રોપીયો ગાડી નંબર G – J – 02 – DE – 8401 માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરી લઈ ફતેપુરા નાના શરણેયા ગામ તરફ થઈ લીમખેડા તરફ જનાર છે જે બાતમી આધારે ફતેપુરા પો.સ્ટે ના પો.સબ.ઇન્સ.શ્રી.સી.બી.બરંડા તથા જગદીશચંન્દ્ર સવજીભાઇ અ.હે કો.બ.નં .૫૯૩ નોકરી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઝાલોદ વિભાગ ઝાલોદ તથા અ.હે.કો.મિલનભાઈ કડુભાઇ બ.નં .૧૦૩૬ તથા આ.પો.કો.જીતેન્દ્રભાઇ ચુનીયાભાઇ બ.નં .૩૬૬ તથા અ.પો.કો.મહેશભાઈ પ્રતાપભાઇ બ.નં .૮૦૨ તથા અ.પો.કો.પીન્ટુભાઇ સુભાષભાઇ બ.નં .૧૧૬૪ નાઓ નાના શરણૈયા ગામે બાતમી વાળી ગાડીની વોચમાં રહી ખાનગી વાહન તથા સરકારી વાહન રોડ પર આડાશ કરી સ્કોપીયો ગાડીના ચાલકે લાઈટ ના અજવાળામાં પોલીસ પંચોના માણસોને જોઈ જતા ગાડી ઉભી રાખી ગાડીમાંથી નીચે ઉતરી આરોપી જ્યેશભાઈ સરતનભાઈ જાતે.સંગાડા રહે.સીંગવડ તા.સીગવડ જી.દાહોદ અંધારાનો લાભ લઈ ખેતરોમાં થઈ નાશી ગયેલ હતો સદર ગાડી નંબર GJ – 02 – DE – 8401 વચ્ચેની સીટમાં તથા પાછળના ભાગે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના પેપર પાઉચ તથા ટીન બીયર તથા કાચના ક્વાર્ટર ખાખી પુઠા ની પેટી નંગ 26 કુલ નાના મોટા બોટલ નંગ 816 જેની કુલ કિંમત રૂપિયા. 85 440 નો પ્રોહીબીશન મુદ્દામાલ તથા સ્કોર્પિયો ગાડી કિંમત પાંચ. 5,00 000 મોબાઇલ ફોન નગં 2. કિંમત રુપિયા 2500 ગણી કુલ કિંમત રૂપિયા 587 940 સાથે આરોપી. 1.રમેશભાઈ માવસીગભાઈ. જાતે રાવત રેહ સીગવળ તા. સીગવળ. જીલ્લા દાહોદ. તથા આરોપી., 2. અનીલ ભાઈ રમણભાઈ જાતે મકવાણા રેહ હાથીઘરા ભરવાડા ફળિયા તાલુકા લીમખેડા જી.દાહોદ નાએ ઈંગ્લીશ દારૂ હેરાફેરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે
ગોલ

ગુનાના સહ આરોપીઓ

1. જયેશભાઈ સરતનભાઈ જાતે સંગાડા રહે.રણધીકપુર તા.સીગવડ જી.દાહોદ નાએ ઈગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાન આનંદપુરી સરકારી દુકાનેથી ભરાવેલ 2.પીટુભાઈ રાજસીગભાઇ જાને.બારીયા રહે મુનાવાણી તા.લીમખેડા જી.દાહોદ નાએ ઈંગ્લીશ મંગાવી .3. રાજસ્થાન આનંદપુરી સરકારી દુકાનેથી ઇગ્લીશ દારૂ આપનાર જેના નામ ઠામ જણાયેલ નથી તે આમ ફતેપુરા પોલીસને ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ કવોલેટી કેશ શોધી કાઢવામાં સફળતા મળી છે

રીપોર્ટ : કિશોર ડબગર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!