સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે સોમનાથ જતા પદયાત્રીકો માટે સેવા કાર્ય

સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે સોમનાથ જતા પદયાત્રીકો માટે સેવા કાર્ય…
છેલ્લા દસ વર્ષથી સોમનાથ જતા યાત્રાળુ માટે કરે સે સેવા.
પ્રાચી તીર્થ… ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે બંસરી એન્ટરપ્રાઇઝ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જતા પદયાત્રીકો માટે ચા -પાણી -નાસ્તો -કોફી સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંસરી એન્ટરપ્રાઇઝ જગદીશભાઈ વઢવાણા દ્વારા જણાવયુ હતું કે પવિત્ર શ્રાવણમાં દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ એ દર રવિવારે ચાલીને જતા પદયાત્રીકો માટે અમે છેલ્લા દસ વર્ષથી નિ:શુલ્ક સેવા કરીએ છીએ જેમાં ચા -પાણી- નાસ્તો -ફરાળી ચેવડો-કોફી સેવાનું આયોજન કરીએ છીએ આ ભગીરથ કાર્યમાં આજુબાજુ વિસ્તારના મિત્ર સર્કલ જોડાઈ સેવા આપેલ જેમાં આજે બોહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ફરાર રૂપે, ચા પાણી, કોફી વગેરેનો પ્રસાદનો લાભ લીધો હતો.
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756