ભારત સેવા રત્ન એવોર્ડ

ભારત સેવા રત્ન એવોર્ડ
આનંદ ની લાગણી અનુભવીએ છીએ ઓનલાઇન રાષ્ટ્રીય એવોર્ડ
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રેદાતુર માનમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ભારત સેવા રત્ન એવોર્ડ સ્વતંત્રતા દિવસનું પ્રમાણપત્ર ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શૈલેષ વાણિયા શૈલ ને એનાયત તમારી વિશેષ કૌશલ્ય અને ઉત્કૃષ્ટ પ્રેરણાદાયી સિદ્ધિઓની કદર કરી સ્વતંત્રતા દિવસ 2022 ના પાવન અવસર પર અભિનંદન આપવાનું અમારા માટે સન્માનની વાત છે. તમારા ક્ષેત્રમાં તમારી પ્રગતિ અને કુશળતાની કદરરૂપે ભારત સેવા રત્ન એવોર્ડ 2022 પ્રસ્તુત કરીએ છીએ. ભવિષ્યમાં ઉચ્ચ સ્તરે પહોંચવાની આશા.આથે અધ્યક્ષ કે ચક્રવર્તી એડવોકેટ મનમ ફાઉન્ડેશન પ્રોડદાતુર 510360 કડપા જિલ્લો રાજ્ય આંધ્રપ્રદેશ 7032648720 મહાત્મા ગાંધી સાહિત્યસેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુલાબચંદ પટેલ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756