દાહોદના ઝાલોદ એ પી એમ સી ખાતે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ

દાહોદના ઝાલોદ એ પી એમ સી ખાતે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ
Spread the love

દાહોદના ઝાલોદ એ પી એમ સી ખાતે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ

જેમાં 15 ઉમેદવારો નું આજે ભાવિ કેદ થયું

ઝાલોદ એપીએમસી ખાતે સામાન્ય ચૂંટણી યોજાઈ જેમાં કુલ મતદારો 487 હતા અને કુલ મતદાન થયું કુલ 474
આમ જોવા જઈએ તો આશરે ટકાવારી 98 પોઇન્ટ 44 જેટલું થયું

આજે ઝાલોદ એ પી એમસી ની સામાન્ય ચૂંટણી યોજાઈ જેમાં અલગ અલગ વિભાગના એક ખેડૂત વિભાગ બે વેપારી વિભાગ ત્રણ ખરીદી વેચાણ સંઘ આમ ત્રણ વિભાગના મતદારો દ્વારા મતદાન યોજાયું હતું જે મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી શાંતિપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયું

રીપોર્ટ કિશોર ડબગર દાહોદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!