શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય લાયન્સ ક્લબ અમૂલ

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય લાયન્સ ક્લબ અમૂલ
, આણંદ ખાતે તા. 10 સપ્ટેમ્બર 2022 શનિવારના રોજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે આણંદના રહેવાસી એચ. ટાટ શ્રીમાન મહેન્દ્રકુમાર પી . વાણિયા આચાર્યશ્રી પ્રાથમિક શાળા , રાહતલાવ ને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા સંસ્થા આ પ્રસંગે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીવે છે. . આપશ્રીએ કર્તવ્યનિષ્ઠા , સમયપાલન , પ્રમાણિક્તા , નમ્રતા અને શિક્ષણકાર્યમાં અવનવા પ્રકલ્પોનું ઉત્તમ પ્રદાન કરી શિક્ષણ આલમમાં અનોખી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે ત્યારે લાયન્સ ક્લબ અમૂલ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય , આણંદ આપને શ્રેષ્ઠ શિક્ષક તરીકે બિરદાવતા આનંદ અનુભવે છે . આપશ્રી ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતાં રહો એવી શુભેચ્છાઓ ઉપસ્થિત સ્નેહીજનો ના વરદ હસ્તે દિનાંક ૧૦-૦૯-૨૦૨૨ સ્થળ :બ્રહ્માકુમારીઝ , સર્ચ લાઈટ , સરદારગંજ રોડ , આણંદ બ.કુ. ગીતાબેન સેન્ટર ઈન્ચાર્જ બારીઝ , આણંદ, શ્રીમાન રાજેન્દ્ર પારેખ સેક્રેટરી લાયન્સ ક્લબ અમૂલ , આણંદ શ્રીમાન મુકેશકુમાર મહિડા પ્રેસીડેન્ટ લાયન્સ અમૂલ નીઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા. શુભેચ્છક ડૉ. શૈલેષ વાણીયા શૈલ આર. સી.મિશન શાળા વડતાલ ડૉ. ગુલાબ ચંદપટેલ મહાત્મા ગાંધી સાહિત્યસેવા મંચ ગાંધીનગર કાસોર પ્રા. શાળા પરિવાર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756