ગાંધીનગર જિલ્લા ના કલોલ તાલુકાના રતનપુર ખાતે ગણેશ મહોત્સવ ઉજવાયો.

ગાંધીનગર જિલ્લા ના કલોલ તાલુકાના રતનપુર ખાતે ગણેશ મહોત્સવ ઉજવાયો.
Spread the love

ગાંધીનગર જિલ્લા ના કલોલ તાલુકાના રતનપુર ખાતે ગણેશ મહોત્સવ ઉજવાયો.

દસ દિવસ ગણેશ અર્ચના કરી ચૌદસના દિવસે ગણેશ વિસર્જન શોભાયાત્રા રકનપુર ખાતે નીકળવામાં આવી

**સુનિલભાઈ બાવા પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના કલોલ તાલુકા કારોબારી ગાંધીનગર ઝોન ૬ ના ઉપ પ્રમુખ અને કલોલ તાલુકા એકતા પરિસદ ના સહયોગ થી ગણેશ ઉત્સવ ની ઉજવણી કરાઈ*

કલોલ
ભાદરવા ચોથ એટલે ગણેશ ચતુર્થી આ દિવસે સમગ્ર ભારત ભરમાં ભગવાન શ્રી ગણેશ ની પૂજન વિધિ સાથે ગલી શહેર અને મોહલ્લામાં ગણેશજીની મૂર્તિઓની ત્રણ દિવસ પાંચ દિવસ 11 દિવસ સ્થાપના કરવામાં આવે છે *ત્યારે કલોલ તાલુકાના રકનપુર ગામ ખાતે લોક સેવક સુનિલભાઈ બાવા પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય ના કલોલ તાલુકા કારોબારી ગાંધીનગર ઝોન સિક્સમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને જનતા બજાર મોલના માલિક છે તેમજ તેમના મિત્ર સર્કલ દ્વારા દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી* અને દશમના દિવસ સાંજે ડીજે સાઉન્ડ સાથે ગણપતિની શોભાયાત્રામાં લગભગ 800 જેટલા શ્રદ્ધાળુઓ વિસર્જન વિધિમાં જોડાયા આ યાત્રામાં સુનિલભાઈ બાવા દ્વારા તમામ શ્રદ્ધાળુ અને ભગવાન શ્રી ગણેશના આ પાવન પ્રસંગમાં ધ્યાનમગ્ન કરી દીધા આ શોભાયાત્રા રકનપુર ગ્રામ પંચાયત થી લઈ સાંતેજ થી સોલા જવાના જાહેર માર્ગ પર ફેરવવામાં આવી ત્યારબાદ આ ગણેશજીની મૂર્તિ નું વિસર્જન સુનિલભાઈ બાવાના બાવા ફાર્મ ખાતે વિસર્જન કરવામાં આવ્યું આવી સર્જન બોરના પાણી દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરી ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ સુનિલભાઈ બાવા તેમના પિતા નરેન્દ્ર જગન્નાથ બાવા પણ એક સામાજીક કાર્યકર રહી ચૂક્યા છે ત્યારે સુનિલભાઈ બાવા તથા પરિવાર પણ તેમના જ રાહ પર ચાલી મુસીબત માં કામ આવી લોકો માં લોક સેવક તરીકે તેમના મિત્ર સર્કલમાં ખૂબ નામ કમાવ્યા છે ત્યારે તેમની આજુબાજુના ગામડાઓ જેવાકે સાંતેજ, ખાત્રજ, ભાડજ જેવા ગામડાઓ પણ સેવાકિય પ્રવુતી તેમના પિતા સમય થી કરતા આવ્યા છે ત્યારે તેમના પરિવારદ્વારા આ ગણેશજી ની સ્થાપના લગભગ 10 વર્ષથી કરે છે ત્યારે આ વર્ષે કોરોનાના ચાર વર્ષ બાદ ખૂબ ભક્તિ ભક્તિ ભાવપૂર્વક પૂજન વિધિ કરવામાં આવી. આ પૂજન વિધિ તેમજ વિસર્જન બાદ શોભાયાત્રામાં જોડાયેલ તમામ ભાવીભક્તો તેમજ તેમનો મિત્ર સર્કલ અને પોતાનો શોપિંગ સેન્ટર માં ગ્રામજનોને પ્રસાદી આપી વિસર્જન વિધિ પૂર્ણ કરાવી હતી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220910-WA0011.jpg

Admin

Dhiraj Patel

9909969099
Right Click Disabled!