હત્યાની કોશીશના ગુનામાં એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

હત્યાની કોશીશના ગુનામાં એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
Spread the love

હત્યાની કોશીશના ગુનામાં એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુન્હાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .

જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૬૭૮ / ૦૨૨ IPC કલમ ૩૦૭,૩૨૪,૫૦૬ ( ૨ ) , ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ GPA કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે છેલ્લા એક માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) સુજીતભાઇ ધીરૂભાઇ ધાધલ ઉ.વ .૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે , અમરેલી , હનુમાનપરારોડ , સહજાનંદ સોસાયટી શેરી નં .૦૧ તા.જી.અમરેલી

આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ . તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220910_193847.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!