પ્રાચી તીર્થ ની સોમનાથ એકેડેમી ખાતે રન ફોર ડેવલોપમેન્ટ નો કાર્યક્રમ યોજાયો

પ્રાચી તીર્થ ની સોમનાથ એકેડેમી ખાતે રન ફોર ડેવલોપમેન્ટ નો કાર્યક્રમ યોજાયો…
પ્રાચી તીર્થ…પ્રાચી તીર્થ ની સોમનાથ એકેડેમી ખાતે રન ફોર ડેવલોપમેન્ટ નો કાર્યક્રમ યોજાયોઆજ રોજ પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે રન ફોર ડેવલોપમેન્ટ
૨૦૨૨ ગુજરાત યુવા મોરચા અને હિતેશભાઈ ઓઝા ના માર્ગદર્શન હેઠળ 91 વિધાનસભા તાલાલા ના પ્રાચી મુકામે સરસ્વતી વિદ્યાલય અને સોમનાથ એકેડેમી ના વિદ્યાર્થીઓને સાથે રાખી કરવામાં કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા પ્રમુખ ભગવાનભાઈ બારડ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી સુત્રાપાડા શહેર યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ બારડ તાલાળા ગ્રામ્ય પ્રમુખ મેહુલભાઈ પટેલ મહામંત્રી મહેન્દ્રભાઈ વાજા ની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું…
રિપોર્ટ શૈલેષ વાળા પ્રાચી તીર્થ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756