વંથલીમાં 52 વર્ષના એક વ્યક્તિને વાડીમાંથી મધમાખીએ ડંખ માર્યો

વંથલીમાં 52 વર્ષના એક વ્યક્તિને વાડીમાંથી મધમાખીએ ડંખ માર્યો : સારવારમાં
વંથલી : વંથલી ખાતે રહેતા 52 વર્ષ ના એક વ્યક્તિને માણાવદર રોડ ઉપર પેટ્રોલપંપ ની બાજુ માં આવેલી પોતાની વાડીએ ગયા હતા ત્યા તેને મધમાખી એ ડંખ માર્યો હતો. આખરે 108 ના પાઇલોટ કુલદીપસિંહ વાંક અને ઈએમટી હર્ષા બેન વાજા ઘટના સ્થળેથી હોસ્પિટલ વધુ સારવાર માટે લાવ્યા હતા.
રિપોટ..રહીમ કારવાત
વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756