નડાબેટ ભારત-પાકિસ્તાન ની સરહદ પર થી પાકિસ્તાની ઝડપાયો

બિગ બ્રેકિંગ : નડાબેટ
નડાબેટ ભારત-પાકિસ્તાન ની સરહદ પર થી પાકિસ્તાની ઝડપાયો
બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કરતા પાકિસ્તાનીને બીએસએફ એ પકડી પાડ્યો.
બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી
26/12/2022 ના રોજ, BSF સૈનિકોએ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા પાકિસ્તાની ની ધરપકડ કરી હતી
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ સરહદ નજીક સરહદ ની કાંટાળી વાડને પાર કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.
- પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ પુનવા ગામ, નગરપારકર, પાકિસ્તાનના મગન S/O બોરો તરીકે કરવામાં આવી છે.
રિપોર્ટ-: જીતેન્દ્રસિંહ ઝાલા – સુઈગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756