અખિલ ભારતીય નવયુગ સંસ્થાના હોદ્દેદારો વરાયા

અખિલ ભારતીય નવયુગ સંસ્થાના હોદ્દેદારો વરાયા
અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા પંચમુખી હનુમાન મંદિર આદિપુર ખાતે ટીમ ની મિટિંગ બોલાવી હતી અને બ્રહ્મચારી શ્રી પ્રકાશ આનંદજી મહારાજ દ્વારા આર્શીવચન આપવામાં આવ્યું હતું ઞૌરક્ષા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજભા નારણભા ઞઢવી દ્વારા ગૌસેવા માનવસેવા અને જીવદયા ના કાર્ય ની માહિતી આપી હતી અને આવનારા દિવસોમાં ગૌસેવા અને માનવ સેવાનો વ્યાપ વધારવાનું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી પ્રકાશ આનંદજી મહારાજ ના વરદહસ્તે નિમણૂક પત્ર આપી ને નવનિયુક્ત હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને સંચાલન ગાંધીધામ શહેર અધ્યક્ષ કિરણભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું
અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા નિમણૂક થયેલ હોદેદારો
*(ગીરજાશંકર મૂળશંકર જોશી કચ્છ જિલ્લા પ્રભારી)
*(ભરતભાઈ ધવલેશા કચ્છ જિલ્લા મહામંત્રી)
*(જગુભા વેલુભા જાડેજા કચ્છ જિલ્લા અધ્યક્ષ)
*(નરેશભાઈ રામનાણી કચ્છ જિલ્લા અધ્યક્ષ)
*(રોહનભાઈ મારાજ કચ્છ જિલ્લા અધ્યક્ષ)
*(રાધેશ્યામ ત્રિવેદી કચ્છ જિલ્લા અધ્યક્ષ)
*(સકતાભાઈ પટેલ કચ્છ જિલ્લા મંત્રી)
*(ભાવેશભાઈ ગોસ્વામી કચ્છ જિલ્લા મંત્રી)
*(જીતુભાઇ પડ્યા કચ્છ જિલ્લા મંત્રી)
*(નરેન્દ્રભાઈ જોશી કચ્છ જિલ્લા મંત્રી)
*(કિરણભાઈ પ્રજાપતિ ગાંધીધામ શહેર અધ્યક્ષ)
*(ઉપેન્દ્રભાઈ ચૌહાણ ગાંધીધામ શહેર મહામંત્રી)
*(કરણસિંહ ઝાલા ગાંધીધામ શહેર ઉપાધ્યક્ષ)
*(વિગ્નેશભાઈ નાયડુ ગાંધીધામ શહેર ઉપાધ્યક્ષ)
*(મોહિતભાઈ સોની ગાંધીધામ શહેર ઉપાધ્યક્ષ)
*(ભાવિકભાઈ પઢીયાર ગાંધીધામ શહેર મંત્રી)
*(દિલીપભાઈ ચૌધરી ગાંધીધામ શહેર મંત્રી)
*(નવીનભાઈ ચૌધરી ગાંધીધામ શહેર મંત્રી)
*(દેવાંગભાઈ ભાનુશાલી ગાંધીધામ શહેર મંત્રી)
*(નીરજભાઈ અગ્રાવત ગાંધીધામ શહેર સહમંત્રી)
*(દીવભાઈ સથવારા ગાંધીધામ શહેર સહમંત્રી)
*(સુનિલભાઈ મહેશ્વરી ગાંધીધામ શહેર સહમંત્રી)
*(રાહુલભાઈ સથવારા ગાંધીધામ શહેર સહમંત્રી)
*(મેહુલભાઈ ઠાકોર ગાંધીધામ શહેર કારોબારી)
*(રુચિરભાઈ પરમાર ગાંધીધામ શહેર કારોબારી)
*(અતુલભાઈ શ્રીમાળી ગાંધીધામ શહેર કારોબારી)
*(સાગરભાઈ ચંદારાણા ગાંધીધામ શહેર કારોબારી)
*(હિરેનભાઈ મોહતા ગાંધીધામ શહેર કારોબારી)
*(કલ્પેશભાઈ જોશી ગાંધીધામ શહેર કારોબારી)
*(કુલદીપભાઈ પરમાર ગાંધીધામ શહેર મીડિયા અધ્યક્ષ)
*(અનિલભાઈ શ્રીમાળી ગાંધીધામ તાલુકા અધ્યક્ષ)
*(અશોકભાઈ કેલા ગાંધીધામ તાલુકા મહામંત્રી)
*(હરિભા પી ગઢવી ગાંધીધામ તાલુકા ઉપાધ્યક્ષ)
*(જગુભા ગઢવી ગાંધીધામ તાલુકા ઉપાધ્યક્ષ)
*(ભાવેશભાઈ જરૂ ગાંધીધામ તાલુકા ઉપાધ્યક્ષ)
*(ક્રિષ્નાભાઈ રાવ ગાંધીધામ તાલુકા ઉપાધ્યક્ષ)
*(હાજાભાઈ આહીર ગાંધીધામ તાલુકા ઉપાધ્યક્ષ)
*(પ્રવીણભાઈ પટેલ ગાંધીધામ મંત્રી )
*(વિષ્ણુભાઈ પ્રજાપતિ ગાંધીધામ તાલુકા મંત્રી)
*(મનુભા ગઢવી ગાંધીધામ તાલુકા મંત્રી)
*(દિનેશભાઇ ચૌધરી ગાંધીધામ તાલુકા મંત્રી)
*(વિરેનભાઈ સથવારા ગાંધીધામ તાલુકા મંત્રી)
*(જીગરભાઈ ઠક્કર ગાંધીધામ સહ મંત્રી)
*(કિશોરભાઈ ગઢવી ગાંધીધામ તાલુકા સહમંત્રી)
*(દિલીપભાઈ બારોટ ગાંધીધામ તાલુકા સહમંત્રી)
*(હરયુગ સિંહ ગાંધીધામ તાલુકા સહમંત્રી)
*(દિલીપભાઈ ભટ્ટી ગાંધીધામ સહમંત્રી)
(કિરણભાઈ ગઢવી ગાંધીધામ કારોબારી)
(રામાભાઈ રબારી ગાંધીધામ તાલુકા કારોબારી)
(મેહુલભાઈ ગોસ્વામી ગાંધીધામ કારોબારી)
(જયેશભાઇ પ્રજાપતિ ગાંધીધામ તાલુકા મીડિયા અધ્યક્ષ)
સર્વ નવનિયુક્ત હોદેદારો ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા
રિપોર્ટ :ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300