રાજુલા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધારાસભ્ય અને માર્ગ મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

બેંકીંગ ન્યુઝ….
રાજુલા…….
રાજુલા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધારાસભ્ય અને માર્ગ મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું……
શાળાઓના માર્ગો પર સ્પીડ બ્રેકર મૂકવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું…….
રાજુલા શહેરની શાળાઓના માર્ગ પર સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનોની અવરજવર હોવાને કારણે વિદ્યાર્થીઓના અકસ્માતનો ભય રહે છે……..
રાજુલા શહેરમાં અંદાજે ૧૧ જેટલી ખાનગી શાળાના માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માંગ કરાઇ…..
રાજુલા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સભ્યોએ સાથે મળીને ધારાસભ્ય અને માર્ગ મકાન વિભાગના અધિકારીને
પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી……
રીપોર્ટ:-ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300