વિસાવદરના કાલસારી ગામે રૂ.૨ લાખના ખર્ચે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરાશે

વિસાવદરના કાલસારી ગામે રૂ.૨ લાખના ખર્ચે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરાશે
જૂનાગઢ : વિસાવદર તાલુકાના કાલસારી ગામે રૂ.૨ લાખના ખર્ચે એસ.ટી. પીક સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે. આ વિકાસના કામને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન (સામાન્ય) જોગવાઈ હેઠળના અનુદાન હેઠળ આવરી લેવામાં આવ્યું છે. આમ, એસ.ટી પીકઅપ સ્ટેન્ડના નિર્માણથી કાલસારી સહિતના ગ્રામ્ય મુસાફરોની સુવિધામાં વધારો થશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300