વિદ્યાભારતી દ્રસ્ટ–ચિતલ આયોજીત ૯૧મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે

વિદ્યાભારતી દ્રસ્ટ–ચિતલ આયોજીત ૯૧મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે
Spread the love

સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી દ્રસ્ટ–ચિતલ આયોજીત ૯૧મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે

અમરેલી ના ચિતલ ખાતે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી દ્રસ્ટ – ચિતલ આયોજીત ૯૧.મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે ૨૬ મી માર્ચ ના ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે તા.ર૬-૩-૨૦૨૩ ના સવારના ૯ઃ૩૦ કલાકે સ્વ.દુર્લભજીભાઇ (બાબુભાઈ) કાળાભાઇ પરમારના સ્મરણાર્થે ડો. મહેશભાઇ પરમાર તથા પંચાલ પરિવાર ના સહયોગ થી ૯૧ મા નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે તેના ઉદ્ધાક પ.પૂ.હરીચરણ સ્વામી (સ્વામીનારાયણ ગુરૂકુળ -ચિતલ) પ્રમુખ સ્થાન પ્રદીપભાઈ આર.ગજેરા (પ્રીન્સીપાલ સાજીયાવદર હાઈસ્કુલ) મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈ પાથર (સભ્યશ્રી જિલ્લા પંચાયત અમરેલી) રઘુવીર સરસૈંયા ઉપ.સરપંચશ્રી ચિતલ) શ્રી લક્ષમીશંકર એમ. તેરૈયા (પ્રમુખશ્રી ચિતલ,જસવંતગઢ સનેડા એસો.) શ્રી નટવરલાલ ડોડીયા (પ્રમુખશ્રી લુહાર જ્ઞાતિ-ચિતલ) ઉપસ્થિતિ માં યોજાશે તેમાં રાજુભાઈ ધાનાણી સહ સંયોજક નેત્રયજ્ઞ આયોજન દિનેશભાઈ મેસીયા ઈતેશ કે. મહેતા સંયોજક સમિતિ નેત્રયજ્ઞ આયોજન સમિતિ બિપીનભાઈ વલ્લભભાઈ પાથર વિધાભારતી ટ્રસ્ટ હનુભાઈ ડોડીયા પ્રમુખ જીતુભાઈ વાઘેલા છગનભાઈ દેસાઈ સંજયભાઈ લીંબાસીયા રમેશભાઈ સોરઠીયા
રવજીભાઇ બાબરીયા છગનભાઈ કાછડીયા ખોડાભાઇ ધંધુકીયા વિદ્યાલભાઈ સેજપાલ
સચીનભાઈ વઢવાળા નેત્રયજ્ઞના સહ્યોગી અને સલાહકાર મનુભાઈ દેસાઈ કાળુભાઈ ધામી રઘુભાઈ સરવૈયા લાલભાઈ દેસાઈ જે.બી. દેસાઈ વિપુલભાઈ લીંબાસીયા સુખદેવસિંહ સરવૈયા સુરેશભાઈ સહિત ની ઉપસ્થિત આ સેવાયજ્ઞ યોજાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

images-1.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!